gu_tn/1CO/04/06.md

15 lines
1.9 KiB
Markdown

# તમારી ખાતર
“તમારે માટે”
# લખેલું છે તેનાથી ઉપર ન જાવ
“શાસ્ત્રમાં જે લખેલું છે તેનાથી વિપરીત વર્ત્તન ન કરો.” (ટી એફ ટી)
# કોણ તમારામાં અને અન્યમાં ભિન્નતા જોવે છે?
પાઉલ કરીથીઓના લોકોને ઠપકો આપે છે કારણ કે તેઓ વિચારે છે કે તેઓએ સુવાર્તા પાઉલ કે અપોલોસ તરફથી સ્વીકારી છે માટે સારાં છે. તરફ: “તમે બીજા લોકો કરતા ચડિયાતા નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તમારી પાસે એવું શું છે કે તમે સ્વતંત્રતાથી મેળવી નથી શકતા?
પાઉલ કહે છે કે તેમની પાસે જે છેતે ઈશ્વરે મફ્ત આપ્યુ છે. તરફ: “તમારી પાસે જે સર્વ છે તે સઘળું તમને ઈશ્વરે આપ્યું છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તમે કંઈક કર્યું હોય એવું અભિમાન શા માટે કરે છો?
તેઓને જે મળ્યું છે તે પર અભિમાન કરે છે તેથી પાઉલ તેઓને ઠપકો આપે છે. તરફ: “તમને અભિમાન કરવાનું કોઈ કારણ નથી” અથવા “કોઈપણ રીતે અભિમાન ન કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)