gu_tn/1CO/03/14.md

1.1 KiB

ટકી રહેવું

“છેલ્લે” અથવા “બચી જવું” (યુ ડી બી)

અગર જો કોઈનું કામ બળી ગયું

તરફ: અગર અગ્નિ કોઈના કામનો નાશ કરે” અથવા “અગર અગ્નિ કોઈનું કામ નકામું કરે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

“કોઈનું” , “તે”, “પોતે”

આ શબ્દ માણસને દર્શાવે છે.” તરફ: “માણસ” અથવા “તે” (યુ ડી બી)

તે નુકસાન સહન કરશે, પણ તે પોતે બચી જશે

“જો તેનું કામ અગ્નિમાં બચી જશે અને તેનો બદલો ગુમાવી દેશે પણ ઈશ્વર તેના આત્માને બચાવી લેશે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)