gu_tn/1CO/03/10.md

12 lines
1.6 KiB
Markdown

# ઈશ્વરની જે કૃપા મને આપવામાં આવી તે પ્રમાણે
“ઈશ્વરે જે કામ મને સ્વતંત્ર રીતે કરવાને આપ્યું છે તે પ્રમાણે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# મેં પાયો નાખ્યો છે
પાઉલ ઈમારત માટે પાયો નાખતા તેના શિક્ષણમાં ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ અને ઉદ્ધાર સંબંધી સમાનતા બતાવે. (જુઓ: અર્થાલંકાર)
# દરેક વ્યક્તિ
સામાન્ય રીતે ઈશ્વરમાં કામ કરતા લોકો માટે છે. તરફ: “દરેક જે ઈશ્વરની સેવા કરે છે.”
# બીજા કરતા જેનામાં બાંધ્યું છે
એક વાર ઈમારત બનાવ્યા પછી તેના પર બદલાણ કરી શકાય નહિ.આ વિષયમાં, કરીથીઓની મંડળીમાં આત્મિક પાયો એ તો ઈસુ ખ્રિસ્ત છે જે પાઉલ દ્વારા બાંધવામાં આવ્યું હતું. તરફ: “જે પાયો મેં નાખ્યો તનાથી એકદમ અલગ પાયો”. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)