gu_tn/1CO/01/28.md

1.1 KiB

ઉતરતું અને ધિક્કારેલું શું છે

જગત જે લોકોને ધિક્કારે છે. તરફ: "લોકો જે નમ્ર અને નાકારાયેલા છે."

બાબતો જેની કંઈ ગણના નથી

"સામાન્ય રીતે લોકો જેને કઈ ગણતા નથી" (જુઓ: સક્રિય / નિષ્ક્રિય)

કશામાં નહિ લાવવું

"જેના મહત્વને દૂર કરવું"

જે બાબતો મહત્વ ધરાવે છે

"સામાન્ય રીતે લોકો જે બાબતોને મહત્વની ગણે છે" અથવા "જે બાબતો વિષે લોકો વિચારે છે તે ધન અથવા સન્માન યોગ્ય છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તેણે આ કર્યું

"ઈશ્વરે આ કર્યું'