gu_tn/1CO/01/26.md

1.4 KiB

ઈશ્વરનું તમારા માટે તેડું

"ઈશ્વર કેવી રીતે તમને સંત બનાવવા તેડે છે".

તમારામાંના ઘણાંનહિ

"તમારામાંથી અમૂક જ"

મનુષ્યનું સ્થાન

" લોકોનો ન્યાય" અથવા "સારાપણા બાબતે લોકોના મંતવ્યો"

મહાન જન્મવાળું

"ખાસ કારણ કે તમારું કુટુંબ મહત્વનું છે" અથવા "રાજવંશી"

ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવાને જગતના મુર્ખોને પસંદ કર્યાં છે

ઈશ્વર નમ્ર લોકોનો ઉપયોગ કરે છે એમ યહૂદી અધિકારીઓ માનતા હતા અને બિનમહત્વપૂર્ણ વ્યક્તિઓ કરતા ઈશ્વર મહત્વના હતા.

ઈશ્વર જગતની મજબુત બાબતોને શરમાવવા નબળી વસ્તુઓને પસંદ કરી છે.

આગળનું વાક્યનો અર્થ દર્શાવવા અલગ રીતે દર્શાવ્યું છે. (જુઓ: સમાનતા)