gu_tn/ROM/15/26.md

1.1 KiB

હા, તે તેમને સારું લાગ્યું હતું

વૈકલ્પિક ભાષાંતર : " મક્દોનીયાના અને અખાયાના વિશ્વાસીઓ એમ કરવામાં આનંદિત હતા." અથવા " ..તેમ કરવામાં આનંદ અનુભવતા હતા"

ખરેખર, તેઓ ઋણી છે

" ખરેખર મક્દોનીયાના અને અખાયાના લોકો યરુશાલેમના વિશ્વાસીઓના ઋણી છે." # જો વિદેશીઓએ તેમની આત્મિક બાબતોમા ભાગિયા થયા, તો તેઓની સેવા કરવી તે તેમની પણ ફરજ છે.

" વિદેશીઓ યરુશાલેમના વિશ્વાસીઓની આત્મિક બાબતોમા ભાગિયા થયા તેથી યરુશાલેમના વિશ્વાસીઓની સેવા કરવી એ વિદેશીઓની ફરજ છે.