gu_tn/ROM/15/17.md

1.7 KiB

દેવની સંબંધિત બાબતોમાં મને પણ ખ્રિસ્ત ઇસુમાં મારું અભિમાન છે

"તેથી દેવે મને જે કાર્ય કરવા આપ્યું છે તેના સંબંધી ખ્રિસ્ત ઇસુમાં અભિમાન કરવાનું મારે પણ કારણ છે."

કેમકે પવિત્રઆત્માના સામર્થ્યથી, વાણી અને કાર્યથી, ચિહનો અને અદભુત કાર્યની શક્તિથી , વિદેશીઓ આધીન થાય તે માટે ખ્રિસ્તે મારી પાસે જે કામો કરાવ્યા છે તે સિવાય હું કશું પણ બોલવાની હિંમત કરીશ નહિ.

" વિદેશીઓ આધીન થાય તે માટે પવિત્રઆત્માના સામર્થ્ય દ્વારા ખ્રિસ્તે મારી વાણીથી અને કાર્યોથી તેમજ ચિહનો અને અદભુત કાર્યની શક્તિથી મારા દ્વારા જે કંઈપણ પૂર્ણ કર્યું તેટલુંજ કહીશ.

તેથી યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલ્લુરીકા સુધી

યરુશાલેમથી શહેરથી ઈલ્લુરીકા પ્રાંત સુધીનો વિસ્તાર જે ઇટાલીની નજીક છે.