gu_tn/ROM/09/19.md

1.0 KiB

તું

પાઉલ કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે તે રીતે તેના શિક્ષણના ટીકાકારને પૂછે છે. તમારે અહીં બહુવચન ઉપયોગ કરવાની જરૂર છે. ( જુઓ: તમેના સ્વરૂપો )

તે..તે

આ દેવને દર્શાવે છે.

શું જે ઘડેલું છે તે પૂછશે..દરરોજના કામ? સર્જનહાર જે ઈચ્છે તે તેના સર્જન માટે કરે તે હક્ક વિષે દર્શાવવા માટે પાઉલ અહીં માટીના ગારામાંથી કોઈપણ પ્રકારનું વાસણ બનાવવાનો કુંભારનો જે હક્ક છે તેનો રૂપક તરીકે ઉપયોગ કરે છે. (જુઓ: રૂપક )