gu_tn/ROM/09/01.md

939 B

પવિત્રઆત્મા સાથે મારુ અંત:કારણ સાક્ષી આપે છે

આ વિધાન અલગ વાક્યમાં બનાવી શકાય

" પવિત્રઆત્મા મારા અંત:કારણનુ નિયંત્રણ કરે છે અને હું જે કહું છું તેનું સમર્થન કરે છે."

તેથી મને ભારે શોક તથા હૃદયમાં અખંડ વેદના થાય છે

આ અલગ વાક્ય થઇ શકે . " હું કહું છું કે મને ભારે અને અતિશય વેદના થાય છે." પાઉલને જે વ્યક્તિ માટે વેદના થાય છે તેને જો દર્શાવવી હોય તો યડીબીને અનુસરો.