gu_tn/MAT/14/16.md

888 B

ઈસુ લોકોના ટોળાને જમાડે છે કે જેઓ વેરાન ઠેકાણે તેની પાછળ ગયા.

તેમને (જવાની) જરૂર નથી

“ટોળામાંનાં લોકને કંઇ જરૂર નથી”

તમે તેમને આપો

અહીં “તમે” બહુવચન છે, જે શિષ્યોને સંબોધે છે. (જુઓ: )

તેઓએ તેને કહ્યું

“શિષ્યોએ ઈસુને કહ્યું”

પાંચ રોટલી અને બે માછલી

૫ રોટલી અને ૨ માછલી (જુઓ: નંબર)

તેને મારી પાસે લાવો

“રોટલી અને માછલીને મારી પાસે લાવો”