gu_tn/LUK/09/59.md

915 B
Raw Blame History

મારી પાછળ આવ

આ રીતે ભાષાંતર કરી શકાય “મારા અનુયાયી બનો” અથવા “મારા શિષ્ય બનો અને મારી પાસે આવો.”

મને પહેલા જવાની પરવાનગી આપો

આ રીતે ભાષાંતર કરી શકાય “હૂ તે કરું પહેલા મને જવા દો. આ માણસની ઈસુને વિનંતી છે.

મુએલાઓને પોતાના મૃત્યુ પામનારને દફનાવા દો.” મરેલાઓને અહી ગર્ભિત અર્થ થાય છે “આત્મિક મૃત્યુ પામનારાઓને દફનાવા દો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)