gu_tn/LUK/02/51.md

1.2 KiB

તે તેઓની સાથે ઘરે ગયા

“ઈસુ મરિયમ અને યૂસફની સાથે ઘરે ગયા”

તેઓને આધીન રહ્યા

“પાલન કર્યું” અથવા “હંમેશા તેઓનું પાલન કરતા”

સંપત્તિ

“ચોક્કસ ધ્યાન રાખવું” અથવા “આનંદી રીતે વિચાર કરવો.” સંપત્તિ કઈક છે કે જેનું મહત્વ અને મુલ્ય વધારે છે. (જુઓ: અર્થાલંકાર)

જ્ઞાનમાં અને કદમાં વૃદ્ધિ પામ્યા

“વધારે જ્ઞાની અને બળવાન બનતા ગયા”

ઈશ્વર અને લોકોમાં કૃપા પામ્યા

આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો તેણે વધારે ને વધારે પસંદ કરતા, અને ઈશ્વરે તેમને વધારે ને વધારે આશીર્વાદિત કર્યા.”