gu_tn/JHN/07/19.md

879 B

શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યુ નથી શું?

એ મૂસા છે જેણે તમને નિયમ આપ્યો છે." (જુઓ: અલંકાક્રિક પ્રશ્ન)

તમે મને શા માટે મારવા ચાહો છો?

"તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તારામાં અશુદ્ધ આત્મા છે

"તમે અસ્થિર છો!" (જુઓ: સૈમ્યોક્તિ)

કોણ તમને મારી નાખવા માંગે છે?

"કોઈ તમને મારી નાખવા માગતું નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)