1.4 KiB
1.4 KiB
તે ખરી બાબતો નહી
"ખરી વસ્તુઓની નહિ"
નજીક લાવવું
"ભજન કરવા આવો" (યુ ડી બી) અથવા "નજીક આવવું"
બલિદાનોનો અંત આવ્યો નથી શું?
"તેઓએ બલિદાનો કરવાનું બંધ કરી દીધું છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને અલંકારિક પ્રશ્ન)
અંત "બંધ"
સ્થિતિ "પરિસ્થિતિ"
એકવખત શુદ્ધ કરવામાં આવ્યા
"જેને ઈશ્વરે શુદ્ધ કર્યાં છે"
સાવચેતી
"અસ્તિત્વનું જ્ઞાન"
ત્યાં પાપોનું સ્મરણ છે
"ઈશ્વર તેમના પાપ તેઓને યાદ કરાવે છે" (જુઓ: સક્રિયઅથવા નિષ્ક્રિય)
વર્ષો વર્ષ
"દરેક વર્ષે"
ગોધાઓ તથા બકારોનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી
"ગોધા અને બકરા ઓનું લોહી કદાપી પાપો દૂર કરી શકે નહિ"