હલવાનનું લગ્નજમણ
આ ઈસુનું તેના લોક ની સાથેનું સદાકાળ નું જોડાણ દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)
મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા/ હું પગે લાગ્યો
દંડવત પ્રણામ એટલે ભૂમિ પર ચત્તાપાટ સુઈ જવું, ચહેરો નીચેની તરફ રાખીને, આ માન અને સમર્પણ દર્શાવે છે. જુઓ: ૧૯:3.