1.1 KiB
1.1 KiB
યાકુબ અને યોહાને ઈસુને કહ્યુંકે જયારે તું પૃથ્વી પર તારા મહિમામાં રાજ કરે ત્યારે અમે તારાથી બીજે દરજ્જે બેસીએ. # હું જે કપ પીશ
ઈસુ જે દુખ સહનમાંથી પસાર થવાના હતા તે દર્શાવવા આ વાક્યનો ઉપયોગ કરે છે.( જુઓ : ) # જે બપ્તિસમાથી હું બપ્તિસમા પામીશ
ઈસુ જે દુખ સહનમાંથી પસાર થવાના હતા તે દર્શાવવા આ વાક્યનો ઉપયોગ કરે છે.( જુઓ : )