gu_tn/MAT/22/23.md

720 B
Raw Blame History

છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

ઉપદેશક, મૂસાએ કહ્યું કે ‘જો કોઈ માણસ સંતાન વગર મરી જાય...

મૂસાએ નિયમ શાસ્ત્રમાં જે લખ્યું તે સબંધી તેઓ તેને પૂછે છે.(જુઓ: વાણી અવતરણ)

તેનો ભાઈ...તેની પત્નીને...તેનો ભાઈ

મૃત વ્યક્તિનો ભાઈ અને પત્ની