13 lines
1.4 KiB
Markdown
13 lines
1.4 KiB
Markdown
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
|
|
# તેઓ પોતાની જાળો સાંધતા હતા
|
|
|
|
“તેઓ” માં કદાચ ને બે ભાઈઓ અને ઝબદીનો સમાવેશ થાય, અથવા ફક્ત બે ભાઈઓ માટે વપરાયું હોય.
|
|
# તેઓને તેડ્યા
|
|
|
|
“ઈસુએ યોહાન અને યાકુબને તેડ્યા.” આ વાક્યાંશ મતલબ પણ ઈસુએ તેમને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા તેડું આપ્યું એમ થાય છે.
|
|
# તરત જ
|
|
|
|
“પળવાર માં જ”
|
|
# પોતાની હોડી મુકીને... તેની પાછળ ગયા
|
|
|
|
અહીં એક વાત સ્પષ્ટ છે કે આ તેમના જીવનનો એક બદલાવ છે. આ માણસો હવે માછીમાર નહીં પણ જીવનપર્યંત ઈસુની પાછળ ચાલવા પોતાનો પરિવાર અને કામધંધો મૂકી દઈને ચાલી નીકળે છે. |