gu_tn/MAT/04/05.md

1.3 KiB

શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તેનું વર્ણન ચાલુ છે.

જો તું દેવનો દીકરો હોય તો પોતાને નીચે પાડી નાખ

આના શક્ય અર્થ: ૧) પોતાના લાભ માટે ચમત્કાર કરવાનું પરીક્ષણ, “તું દેવ નો દીકરો છે તેથી તું પોતાને નીચે પાડી શકે” અથવા ૨) દોષ અથવા પડકાર, “તારી જાતને નીચે પાડી દઈ સાબિતી આપ કે તું દેવનો દીકરો છે.” એવું માનવું વધારે યોગ્ય લાગે છે કે ઈસુ દેવનો દીકરો છે તેની શેતાનને જાણ હતી જ.

નીચે

ભૂમિ પર

તે આજ્ઞા આપશે ...

“દેવ પોતાના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તને સાંભળી લે” અથવા “દેવ પોતાના દૂતોને કહેશે, ‘તેને સંભાળો.’”