gu_tn/LUK/11/29.md

18 lines
1.6 KiB
Markdown

# આ પેઢી
“જે લોકો આ સમયે જીવતા છે તેઓ” (યુ ડી બી)
# તે નિશાની માંગે છે
“તે ચાહે છે કે હું તેઓને નિશાની આપું” અથવા “તમારામાંના ઘણાં નિશાની માગે છે.” કયા પ્રકારની નિશાની તેઓ માંગે છે તે માહિતી યુ ડી બી માં સ્પષ્ટ થાય છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# કોઈ નિશાની આપવામાં આવશે નહિ
“ઈશ્વર તેઓને કોઈ નિશાની આપશે નહિ” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# યૂનાની નિશાની
આ રીતે ભાષાંતર કરી શકાય “યૂનાને શું થાય હતું” અથવા “જે ચમત્કાર ઈશ્વરે યૂના માટે કર્યો” (યુ ડી બી).
# જેમ યૂના નિશાનીરૂપ થયો .. તેથી
આનો અર્થ ઈસુ ઈશ્વરની નિશાનીરૂપ તે દિવસ્નક યહૂદીઓ માટે છે તેવી જ રીતે યૂનાને પણ નિનવેહમાં ઈશ્વરની નિશાનીરૂપ હતો.
# માણસનો દીકરો
ઈસુ પોતાનું વર્ણન કરે છે.