gu_tn/LUK/11/2.md

782 B
Raw Blame History

ઈસુએ તેઓને કહ્યું

“ઈસુએ તેમના શિષ્યોને કહ્યું”

તમારું નામ પવિત્ર મનાઓ

આ રીતે ભાષાંતર કરી શકાય “સર્વ લોકો તમને સન્માન આપશે” અથવા “સર્વ તમારા નામને સન્માન આપે.” તેનો અર્થ “અમે ઈચ્છીએ છીએ કે દરેક તમારા નામને માન આપે.

તમારું રાજ્ય આવો

“તમારું રાજ્ય સ્થાપો.” આનો અર્થ “તમે સર્વ લોકો પર રાજ કરો.”