gu_tn/LUK/09/57.md

18 lines
1.9 KiB
Markdown

# કોઈકે
આ શિષ્યોમાનો કોઈ નહિ.
# શિયાળને ઘર હોય છે... માથું ટેકવાને નથી
ઈસુ કહે છે કે જો તે માણસ તેનું અનુકર કરવા ચાહે છે તો તેને પણ ઘર ન હોવું જોઈએ. આ ગર્ભિત માહિતી સ્પષ્ટ કરી શકાય: “જેથી અપેક્ષા ન રાખો કે તમારે ઘરે હશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)
# શિયાળ
આ ભુચપ પશુઓ કુતરા જેવા હોય છે. તેઓ ગુફામાં અને રાફડામાં સુવે છે.
# આકાશના પક્ષીઓ
“જે પક્ષીઓ આકાશમાં હવામાં ઉડે છે”
# માણસનો દીકરો
ઈસુ ત્રીજ પુરુષમાં પોતાન વિષે કહે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું, માણસનો દીકરો છું” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ)
# માથું ટેકવાને જગ્યા નથી
મારું માથું ટેકવાને જગ્યા નથી” અથવા “સુવાને માટે સ્થાન નથી.” આ પ્રભાવાડવા કરેલી અત્યુક્તિ છે. ઈસુ અતિશયોક્તિની ઉપયોગ કરે છે જે કહે છે કે તેમને રહેવાને કોઈએ બોલાવ્યો નહિ. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)