885 B
885 B
જેણે તે થતા જોયું છે કહી સંભળાવ્યું
આ એ લોકો છે જે તે માણસની સાથે હતા જયારે ઈસુએ તેનામાંથી અશુદ્ધ આત્મા કાઢ્યો.
બચાવવામાં આવ્યો હતો
“બચાવી લેવામાં આવ્યો હતો” અથવા “મુક્ત કરવમાં આવ્યો હતો” અથવા “સાજો કરવામાં આવ્યો ”
ગેરેસીનીઓનો પ્રદેશ
“તે વિસ્તાર” અથવા “જે વિસ્તારમાં ગેરેસીનીઓ રહેતા હતા”
બીકમાં આવી ગયા
“ખૂબ જ બીકમાં આવી ગયા”