919 B
919 B
દિવસ ઉગ્યો ત્યારે
“સૂર્ય ઉગ્યો ત્યારે” અથવા “સુર્યાસ્ત”
ઉજ્જડ જગ્યા
“અરણ્યમાં” અથવા “જ્યાં કોઈ રહેતું નથી” અથવા “એવી જગ્યા કે જ્યાં કોઈ રહેતું નથી”
બીજી અન્ય જગ્યાએ
આ રીતે ભાષાંતર કરી શકાય “અન્ય શહેરના લોકો.”
આ કારણથી મને મોકલવામાં આવ્યો
સક્રિય આવજમાં પણ ભાષાંતર કરી શકાય “આ કારણથી ઈશ્વરે મને અહીયા મોકલ્યો છે.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)