gu_tn/LUK/03/15.md

15 lines
1.9 KiB
Markdown

# લોકો તરીકે
જે લોકો યોહાન પાસે આવ્યા હતા તેઓ માટે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “કારણ કે લોકો.”
# હું તમને પાણીથી બાપ્તિસ્મા કરું છું
“હું પાણીથી બાપ્તિસ્મા કરું છું” અથવા “પાણીના માધ્યમથી હું બાપ્તિસ્મા કરું છું”
# હું તેના ચંપલ ઉચકવાને પણ યોગ્ય નથી
આ રીતે ભાષાંતર કરી શાકય “ચંપલ છોડવાને પણ યોગ્ય નથી.” ચંપલ છોડવાની જવાબદારી એ દાસની હોય છે. યોહાન કહે છે કે જે અઆવનાર છે તે મહાન છે હું તેમનો દાસ થવાને પણ યોગ્ય નથી.
# ચંપલ
ચંપલ કે પગને નીચેથી પકડી રાખે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “બુટ” અથવા “ચંપલ” અથવા “પટ્ટો.”
# તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા કરશે
આ અર્થાલંકાર સરખાવે છે કે સામાન્ય બાપ્તિસ્મા માણસને પાણીના સંબંધમાં લાવે છે અને આત્મિક બાપ્તિસ્મા તેઓને પવિત્ર આત્મા અને અગ્નિના સંબંધમાં લાવે છે. (જુઓ: અર્થાલંકાર)