15 lines
1005 B
Markdown
15 lines
1005 B
Markdown
# પોતાને રાજા માને છે
|
|
|
|
પોતાને રાજા ગણે છે
|
|
# ઈસુને બહાર લાવ્યા
|
|
|
|
ટોળાને બતાવવાને ઈસુને બહાર લાવ્યા.
|
|
# નીચે બેઠો
|
|
|
|
ખાશ લોકો બેસે છે જયારે સામાન્ય લોકો ઉભા રહે છે.
|
|
# ન્યાયાના આસન પર
|
|
|
|
ખાસ ખુરશી જ્યારે તે માણસ ન્યાય કરે છે ત્યારે બેસે છે. તમારી ભાષામાં આ ક્રિયા દર્શાવવાને ખાસ રીત હોઈ શકે છે.
|
|
# ફરસબંધી
|
|
|
|
પથ્થરનો ઓટલો જ્યાં ખાસ લોકોને જ જવાની પરવાનગી હોય છે. તમારી સંસ્કૃતિમાં ખાસ સ્થાન હોઈ શકે છે. |