12 lines
991 B
Markdown
12 lines
991 B
Markdown
# યરુશાલેમમાં
|
|
|
|
આનો અર્થ કે તેઓ નીચી જગ્યાએથી ઉંચી જગ્યાએ મુસાફરી કરી, યરુશાલેમ પર્વત પર હતું.
|
|
# ભક્તિસ્થાનમાં
|
|
|
|
આ ભક્તિસ્થાનનો બહારનો ખુલ્લો ભાગ જેમાં બિનયહૂદીઓ ભજન કરવા આવતા હતા.
|
|
# તે જેઓ વેચતા હતા
|
|
|
|
ભક્તિસ્થાનમાં લોકો જાનવરોને વેચતા અને ઈશ્વરના મહિમાને માટે બલિદાન કરતા.
|
|
# નાણાવટીઓ
|
|
|
|
યહૂદી અધિકારીઓએ ફરજ પડી હતી કે જેઓ જાનવરનું અર્પણ અર્વા માંગે છે તેઓએ બહારથી ખાસ નાણા વટાવવા." |