gu_tn/GAL/05/13.md

1.6 KiB

માટે

૫:૧૨ માં પાઉલ આ શબ્દનું કારણ જણાવે છે.

ઈશ્વરે તમને તેડ્યા છે ... સ્વતંત્રતા માટે

આનો અર્થ ૧) તમને તેમના લોક તરીકે પસંદ કર્યાં છે જેથી તમે(બહુવચન) સ્વતંત્ર થાવ” અથવા ૨) “ઈશ્વરે તેમને સ્વતંત્ર થવાની આજ્ઞા આપી છે”

ભાઈઓ

“ભાઈઓ અને બહેનો”

માત્ર

અથવા “પણ.” પાઉલ કહે છે કે સ્વતંત્રતા શારીરિકતાના કોઈ પણ તકનો સમાવેશ કરતી નથી.”

શરીર માટે તક

“તમારા(બહુવચન) પાપી સ્વભાવને શું પસંદ પડે છે તે કરવાની તક” ખાસ કરીને જે બાબત તમને કે પડોશીને નુકસાન પહોંચાડે તેવું.

એક આજ્ઞામાં આખો નિયમ પરિપૂર્ણ થાય છે

આનો અર્થ ૧) આ એક જ કલમમાં આખા નિયમશાસ્ત્રને મૂકવામાં આવ્યો છે” અથવા ૨) “એક આજ્ઞાનું પાલન કરવાથી, તમે બધી આજ્ઞાઓનું પાલન કરો છો, અને તે એક આજ્ઞા આ છે.”