gu_tn/GAL/05/05.md

2.5 KiB

માટે

“કેમ કે આ.” આ કલમ કારણ આપે છે કે તમે ખ્રિસ્તથી અલગ થયા છો.. તમે તેની કૃપાથી દૂર ગયા છો” ૪ કલમમાં.

વિશ્વાસથી આપણે ન્યાયીપણાની રાહ જોઈએ છીએ

આનો અર્થ ૧) “આપણે વિશ્વાસથી ન્યાયીપણાની આશા રાખીએ છીએ.” અથવા ૨) વિશ્વાસથી જે ન્યાયીપણું આવે છે તેની અમે આશા રાખીએ છીએ”

અમે

આ પાઉલ અને તેની સાથે જેઓએ ખ્રિસ્તીઓની સુન્નત વિષે વિરોધ કર્યો હતો. તે ગલાતીઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: વ્યાપક)

રાહ જોઈએ છીએ

અપેક્ષાથી, ઉત્સાહથી, ધીરજથી

ન્યાયીપણાની આશામાં

“આમને આશા છે કે ઈશ્વર અમને ન્યાયી જાહેર કરશે”

સુન્નત કે બેસુન્નત નહિ

લક્ષણાલંકાર યહૂદી કે બિનયહૂદી (જુઓ: લક્ષણાલંકાર)

ઊલટું વિશ્વાસ પ્રેમથી કાર્ય કરે છે

“તેનાથી ઊલટું, ઈશ્વર આપણા ઈશ્વર પરના વિશ્વાસ વિષે જાગૃત છે, જે એકબીજાને પ્રેમ કરવાથી પ્રદર્શિત થાય છે”

તમે દોડતા હતા

“ઈસુએ જે શીખવ્યું તેનું અનુકરણ કરતા હતા”

તમારુ અનુસરણ જેણે તમને બોલાવ્યા છે તેના તરફ નથી

“જેણે તમને ભરમાવ્યા તે તો ઈશ્વર નથી, કે જેણે તમને તેના લોકો થવાને તેડ્યા છે

ભરમાવ્યા

ભરમાવ્યા તો એ છે કે જેનું વિશ્વાસમાં બદલાણ થયા છે અને સત્યથી ભિન્ન વર્તન કરવું.