819 B
819 B
આગ્રીપા રાજા અને બરનિકા
આગ્રીપા તે સમયનો રાજા હતો અને બરનિકા તેની બહેન હતી
ફેસ્તુસની સત્તાવાર મુલાકાતે આવ્યો હતો
“સત્તાવાર બાબતો માટે ફેસ્તુસની મુલાકાતે આવ્યો હતો”
ફેલીક્ષ દ્વારા એક માણસને કેદમાં રાખી મુકવામાં આવ્યો હતો
જયારે ફેલિક્ષે પોતાનું કાર્યાલય છોડ્યું ત્યારે એક માણસ કેદખાનામાં રહી ગયો હતો.