1.4 KiB
1.4 KiB
તે ધાંધલ ધમાલ પછી
“તે ધમાલ પછી” અથવા “તે હુલ્લડ પછી”
તેણે તેઓની વિદાય લીધી
“તેણે તેઓને વિદાયની સલામ કહી”. આ સલામ એ રીતે કેહવામાં આવે છે જયારે વ્યક્તિ બીજી વ્યક્તિની હાજરીમાં વિદાય લે છે.
વિશ્વાસીઓને ખુબજ ઉત્તેજન આપ્યું
“ઘણી બાબતો કહી જેથી વિશ્વાસીઓ ઉત્તેજન પામે”
તે ત્યાં ત્રણ મહિના રહ્યો
“તે ત્યાં ત્રણ મહિના રહ્યો”
યહુદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડ્યું
“યહુદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડ્યું”
કાવતરું તૈયાર કર્યું
“એક છુપું કાવતરું ઘડ્યું”
તે સીરીયા વહાણ માર્ગે જવા તૈયાર હતો
“તેણે સીરીયા વહાણ માર્ગે જવાની બધી તૈયારી કરી હતી”