|
# શું થઇ ગયું હતું
|
|
|
|
કે તેનો પતિ મૃત્યુ પામ્યો હતો
|
|
# મને કહો
|
|
|
|
પિત્તરે એવી આજ્ઞા કરી કે તેના પ્રશ્નનો હા કે ના માં જવાબ આપે
|
|
# આટલીજ કિંમતે જમીન વેચી હતી
|
|
|
|
આ વાત તો અનાન્યાની છેતરપીંડી દર્શાવે છે અને તેમાં કિંમત સાથે કોઈજ સંબંધ નથી. માટે જ લુકે કોઈ કિંમતનો ઉલ્લેખ કર્યો નથી |