gu_tn/ACT/12/07.md

34 lines
2.0 KiB
Markdown

# જુઓ
“જુઓ” એ શબ્દ હવે પછી થનાર કોઈક ચોકાવનારી માહિતી બતાવવા આપણે સાવધાન કરે છે.
# તેની પાસે
“પિત્તરની બાજુમાંજ” અથવા “પિત્તર જોડે”
કેદખાનામાં
કેદખાનામાં
“કેદખાનાની ઓરડીમાં”
# તેણે પિત્તરને માર્યું
“દૂતે પિત્તરને પીઠ પર થાબડીને” અથવા “પિત્તરને કમ્મરે ગોદો મારીને”
# તેને જગાડ્યો
“પિત્તરને જગાડ્યો”
# તેના હાથોમાંથી સાંકળો છુટી ગઈ
દૂતે પિત્તરને અડક્યા વગર તેની સાંકળો છુટી કરી નાખી. તેનો આવો પણ અનુવાદ થઇ શકે “પિત્તરની સાંકળો તેના હાથમાંથી છુટી ગઈ” અથવા “સાંકળો તેના હાથેથી છુટી ગઈ”.
# તેને કહ્યું
“પિત્તરને કહ્યું”
# પિત્તરેએ પ્રમાણે કર્યું
“જે દૂતે તેને કહ્યું તે પિત્તરે કર્યું” અથવા “પિત્તરે આજ્ઞા માની”
# દૂતે તેને કહ્યું
“દૂતે પીત્તરને કહ્યું”
# મારી પાછળ આવ
મારી પાછળ આવ
અહિયાં એ સૂચિત છે કે દૂતની પાછળ ચાલવા માટે પિત્તરે તેનું ધ્યાન દૂત તરફ આપવાનું છે.