1.1 KiB
1.1 KiB
હવે
નવો મુદ્દો શરુ કરવામાં આવ્યો છે.
આમે અજ્ઞા કરીએ છીએ.. આમારા વડે
“અમે” અથવા “અમને” એ પાઉલ, સિલાસ અને તિમોથીને દર્શાવે છે. (જુઓ: અનન્યતા).
તમને આજ્ઞા આપી... તમે અવગણી
“તમને” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ. (જુઓ: તમેના સ્વરૂપો)
અમે તમને આજ્ઞા આપી
“અમે તમને આદેશ આપ્યો” અથવા “અમે તમેને હુકમ કર્યો”
આપણો પ્રભુ
“આપણો” થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: સમાંવર્તી).
નવરું બેસી રહેવું
“એટલે આળસુ બનીને કોઈપણ કામ કરવું નહિ” (UDB)