gu_tn/2TH/01/01.md

6 lines
539 B
Markdown

# તમે
“તમે” થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)
# સિલ્વાનુસ
“સિલ્વાનુસ” એ “સિલાસનું” લેટીન સ્વરૂપ છે. તે એજ વ્યક્તિ છે જે પ્રેરીતોના કૃત્યમાં પાઉલની સાથે મુસાફરી કરે છે.