વધુને જીતવા
“અન્યોને વિશ્વાસ અપનાવવા પ્રેરવા” અથવા “ખ્રિસ્તમાં ભરોસો કરવા અન્યને મદદ કરવી”
હું યહૂદી જેવો થયો
તરફ: “યહૂદી જેવું વર્તન કર્યું” અથવા “મેં યહૂદી પદ્ધતિ અપનાવી”
નિયમમાં જીવ્યા
તરફ: “યહૂદીઓની આગેવાનીનું પાલન કર્યું, યહૂદી શાસ્ત્ર પ્રમાણે તેઓની સમજ સ્વીકારી.”