972 B
972 B
અમે ઉપદેશ કરીએ છીએ
"આપણે" એ શબ્દ પાઉલ અને બીજા અન્ય પ્રચારક માટે દર્શાવ્યું છે. (જુઓ: વિશિષ્ઠ)
ખ્રિસ્ત વધસ્તંભે જડાયો
"ખ્રિસ્ત વિષે, વધસ્તંભ પર કોણ મરણ પામ્યું." (યુ ડી બી; જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
ઠોકરરૂપ બાબતો
જેમ માણસ માર્ગ પર પડેલા પથ્થર પર ઠોકર ખાય છે, તે જ રીતે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તનો સંદેશો યહૂડીઓ માટે છે. તરફ: "અસ્વીકાર્ય" અથવા "ખુબ જ આક્રમક".(જુઓ: અર્થાલંકાર)