gu_tn/TIT/03/14.md

7 lines
846 B
Markdown

# (પાઉલ વર્ણન કરે છે કે એ શા માટે જરૂરી છે કે જેનેસ અને અપોલોસને મદદ કરવી.)
# તેઓની સમક્ષ મુકવામાં આવેલું
“કાર્ય કરવામાં વ્યસ્ત”
# જેથી તેઓ ફળ અપાનારા ન થાય
આ ડબલ વિરુદ્ધાર્થી સમાંનાર્થીમાં દર્શાવી શકાય: “જેથી તેઓ ફળ આપનાર થાય” અથવા “જેથી તેઓ ઈશ્વરને માટે ફળ મેળવે” અથવા ‘જેથી તેઓનું જીવન ઉપયોગી થાય.” (જુઓ: ડબલ વિરુદ્ધાર્થી)