gu_tn/TIT/02/03.md

1.9 KiB

આ રીતે

“એવી જ રીતે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “વડીલ ભાઈઓને સલાહ આપે છે તેમજ વડીલ બહેનોને પણ સલાહ આપ.”

હંમેશા પોતાને રજૂ કરવું

“હોવું જોઈએ” અથવા “એ રીતે જીવવું જોઈએ”

વાતો કરવી

શબ્દ “વાતો કરવી” જે અહીયા ભાષાંતર કરવામાં આવ્યો છે તેનો અર્થ “દુષ્ટ “ અથવા “નિંદક” અથવા “દુશ્મન” થાય છે.” જે લોકો અન્ય લોકો માટે ખરાબ બોલે છે કે તેઓ સાચા હોય કે જૂઠા તેઓ માટે વપરાયો છે.

બોલાવવું

“શીખવવું” અથવા “શિસ્ત” અથવા “ઉત્તેજન”

વિચારોમાં તટસ્થ રહેવું

“જ્ઞાનથી વિચારવું”

શુદ્ધ રહેવું

આ રીતે ભાષાંતર થાય “સારું વિચારીને સારું કાર્ય કરો” અથવા “સારા વિચારો કરીને સારા કાર્યો કરો.”

જેથી ઈશ્વરના વચનને નકારવામાં ન આવે

“જેથી ઈશ્વરનો સંદેશો અસ્વીકાર ન થાય.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જેથી ઈશ્વરનું વચન નિંદા અને અસ્વીકાર્ય ન થાય.