gu_tn/TIT/01/14.md

555 B

(પાઉલ તિતસને જણાવે છે કે જૂઠા શિક્ષકો સામે કેવી રીતે વર્તવું)

સમય બગડો નહિ

“સાંભળવામાં સમય બગડો નહિ”

યહૂદી પુરાણકથા

આ યહૂદીઓના ખોટા શિક્ષણને દર્શાવે છે.

તેનાથી દૂર જાવ

“લોકોને તેમાં વિશ્વાસ કરતા અટકાવો”