gu_tn/ROM/16/12.md

1.1 KiB

પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે

( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર )

ત્રુફેના...ત્રુફોસા... પેર્સિસ

સ્ત્રીઓના નામો છે

રુફસ…અંસુક્રીતસ .. ફ્લેગોન..હર્મેસ..પાત્રોબાસ.હર્માસ

પુરુષોના નામો .

દેવમાં પસંદ થયેલા

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર : " જેઓને દેવે પસંદ કર્યા " ખાસ ગુણોને લીધે (જુઓ : યુડીબી ) . ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )

તેની માતા અને મારી

" તેની માતા કે જેને હું મારી પણ માતા ગણું છું "