gu_tn/ROM/16/09.md

699 B

ઉર્બાનુંસ..સ્તાખુસ..અપેલ્લેસ..અરિસ્તોબુલસ…હેરોદીઓને…નાર્કીસસ

પુરુષોના નામો ( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું )

ખ્રિસ્તમાં માન્ય

" જેઓને ખ્રિસ્તે માન્ય કર્યા છે." માન્ય " શબ્દનો અર્થ થાયકે કોઈકની પરીક્ષા કરવામાં આવી છે અને તે આધારભૂત

પ્રમાણિક સાબિત થયો છે.