gu_tn/ROM/15/30.md

942 B

હવે

તમારી ભાષામાં એમ દર્શાવવાનો ઉપાય હોય તો ઉપયોગ કરોકે જે સારી બાબતોમાં પાઉલ આત્મવિશ્વાસ ધરાવતો હતો તેના વિષે વાત કરવાનું બંધ કર્યું (૧૫ : ૨૯ ) અને હવે તે જે જોખમોનો સામનો કરતો હતો તેના વિષે વાત કરવાનું શરુ કરે છે.

હું તમને વિંનંતી કરું છું

" હું તમને ઉત્તેજન આપું છું "

તનતોડ મહેનત કરવી

“મહેનત કરવી ” or “ ઝઝૂમવું" ”

છુટકારો થયો

" બચી ગયો " અથવા " રક્ષણ પામ્યો"