gu_tn/ROM/15/15.md

6 lines
745 B
Markdown

# દેવ દ્વારા મને કૃપાદાન મળ્યું છે
" દેવે મને કૃપાદન આપ્યું છે " . આ કૃપાદાન એટલેકે તેના બદલાણ પહેલા તેણે વિશ્વાસીઓની સતાવણી કરી છતાં તેની પ્રેરિત તરીકેની નિમણુંક કરી તે કૃપાદાન.
# વિદેશીઓનું અર્પણ સ્વીકાર્ય થાય
" દેવ વિદેશીઓથી ખુશ થશે જયારે તેઓ તેને આધીન થશે. " (જુઓ: યુંડીબી) ( જુઓ : રૂપક )