gu_tn/ROM/15/05.md

11 lines
676 B
Markdown

# દેવ..આપે..
વૈકલ્પિક ભાષાંતર : " હું પ્રાર્થના કરું છું કે .. દેવ... આપે.
# દરેક જણની સાથે એકમનના થાઓ
" દરેકની સાથે સંમત થઈને રહો" અથવા " એક થાઓ " ( જુઓ : )
# એક મોંથી સ્તુતિ કરો
વૈકલ્પિક ભાષાંતર : " જાણેકે એકજ મોંથી બોલતા હોય તેમસાથે મળીને સ્તુતિ કરો (જુઓ: રૂપક )