gu_tn/ROM/15/01.md

20 lines
760 B
Markdown

# હવે
નવા વિચારને દલીલ તરીકે પરિચય કરાવે છે
# આપને જેઓ શક્તિમાન છે
મજબુત છીએ
" આપણે જેઓ વિશ્વાસમાં મજબુત છીએ" આપણે શબ્દ પાઉલ, તેના વાંચનારાઓ અને અન્ય વિશ્વાસીઓને દર્શાવે છે ( જુઓ: સામુહિક)
# નબળો
જેઓ વિશ્વાસમાં નબળા છે "
# તેને બાંધવા માટે
તેની ઉન્નતિને સારું
" તેના વિશ્વાસને મજબૂત કરવા"