gu_tn/ROM/14/20.md

744 B

માંસ ખાવાથી કે દારૂ પીવાથી કે બીજું કંઈપણ કરવાથી તમારા ભાઈને મનદુઃખ થાય છે તે કરવું સારું નથી

માંસ ખાવું કે દારૂ પીવું કે બીજું કંઈપણ કરવું તમારા ભાઈને પાપ કરવાને કારણરૂપ થાય છે તો તેમ કરવું સારું નથી. " અહી "તમારા" શબ્દ વિશ્વાસમાં મજબુતને અને "ભાઈ" શબ્દ વિશ્વાસમાં નબળાને દર્શાવે છે.