gu_tn/ROM/14/10.md

2.4 KiB

પાઉલ વિશ્વાસીઓને યોગ્ય જીવન સંબંધી સૂચન કરવાનું ચાલુ રાખે છે

પણ તું શામાટે ન્યાય કરે છે...? અને તું , શામાટે તુચ્છકારે છે ?

પાઉલ વર્ણવે છે કે તેના વાંચનારાઓમાંથી વ્યક્તિઓને કેવી રીતે ઠપકો આપવાનો છે. ( જુઓ: તું ના સ્વરૂપો ) વૈકલ્પિક ભાષાંતર : " તું ન્યાય કરે તે યોગ્ય નથી..તું તુચ્છકારે તે યોગ્ય નથી" (જુઓ : યુડીબી) અથવા " ન્યાય કરવાનું બંધ કરો..તુચ્છકારવાનું બંધ કરો" ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

કેમકે આપણે બધાએ દેવના ન્યાયાસનની સમક્ષ ઉભા રહેવું પડશે

"ન્યાયાસન" દેવની ન્યાય કરવાની સત્તાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : "કેમકે આપણા સર્વનો ન્યાય કરશે " ( જુઓ: )

જેમ હું જીવું છું

સમ અને ગંભીર વચનની શરૂઆત કરવા માટે આ વિધાન વપરાયેલ છે . વૈકલ્પિક ભાષાંતર : " આ સાચું છે તેની માટે તમે ચોક્કસ હોવા જોઈએ "

મારી સમક્ષ દરેક ઘુટણ નમશે અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે

પાઉલ " ઘુટણ " અને " જીભ" નો ઉપયોગ સપૂર્ણ વ્યક્તિને દર્શાવવા માટે કરે છે. અને પ્રભુ "દેવ" શબ્દનો ઉપયોગ પોતાને દર્શાવવા માટે કરે છે." વૈકલ્પિક ભાષાંતર : " દરેક વ્યક્તિ નમશે અને મારી સ્તુતિ કરશે. " ( જુઓ: )