gu_tn/ROM/14/03.md

1.7 KiB

પાઉલ વિશ્વાસીઓને યોગ્ય જીવન સંબંધી સૂચન કરવાનું ચાલુ રાખે છે.

તું કોણ છે કે બીજાના નોકરનો ન્યાય કરે ?

જેઓ બીજાનો ન્યાય કરે છે તેમને ઠપકો આપવા માટે પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " તમે દેવ નથી, અને તેના કોઈ નોકરનો ન્યાય કરવાની મંજૂરી નથી." ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

તું, તું

એકવચન (જુઓ: તું ના સ્વરૂપો )

તેના પોતાના માલિક સમક્ષ તે ઉભો રહે અથવા પડે

વૈકલ્પિક ભાષાંતર : " ફક્ત તેનો માલિકજ નિર્ણય લઇ શકે કે તે નોકરને સ્વીકારશે કે નહિ "

પણ તેને ઉભો રાખવામાં આવશે ; કેમકે પ્રભુ તેને ઉભો રાખવાને સમર્થ છે.

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર : " પરંતુ પ્રભુ તેનો સ્વીકાર કરશે કારણકે તે નોકરને સ્વીકાર્ય બનાવવાને સમર્થ છે " (જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )