gu_tn/ROM/13/11.md

1019 B

રાત વધી છે

" અત્યારનો પાપથી ભરેલો સમયએ લગભગ પૂરો થયો છે " ( જુઓ: રૂપક )

દિવસ પાસે આવ્યો છે

" ખ્રિસ્ત જલ્દી પાછા આવશે " ( જુઓ: રૂપક )

અંધકારના કામો

" રાત્રે જયારે કોઈ તેમને જોઈ શકે નહિ ત્યારે લોકો ભૂંડા કામો કરવાનું પસંદ કરે છે (જુઓ: )

ચાલો આપણે પ્રકાશના હથિયારો સજીએ

" ફક્ત એવાજ કામો જે આપણે ઈચ્છીએ છે કે લોકો આપણને કરતા જુએ તે કરીને આપણું રક્ષણ કરવા માટે દેવને મંજૂરી આપવી જોઈએ. (જુઓ રૂપક)